કોફિન...
બધા ને શોક અને ખુશી ની મિશ્રિત લાગણી થઇ ,, એક સાથી નું મૃતુયું થયું પણ આપડી કારકિર્દી તો આગળ વધશે ,,, બધા એ જાણવા આતુર હતા કે એ કયો સાથી મૃત્યુ પામ્યો છે
એક એક માણસ આગળ આવ્યો અને કોફીન ઉચું કરી જોવા લાગ્યો અને હતપ્રભ થઇ ગયો …
કારણ કે કોફીન માં કોઈ જ નો હતું ફક્ત એક અરીસો મુક્યો હતો જેમાં એ વ્યક્તિ ને પોતાનું જ પ્રતિબિંબ બતાતું હતું
વાત આટલી જ છે મિત્રો,, ભાગી છૂટનારા બધા અલગ અલગ માણસો ને દોષ આપ્યા કરે પણ હકીકતે તો આપડી નિષ્ફળતા માટે આપડા ઓછા પ્રયત્નો જ જવાબદાર હોઈ છે,,.
Source: Unknown
No comments:
Post a Comment