જીંદગી એક એવા મૂકામ પર પહોંચી છે આજ,
જ્યાંથી પાછળ નજર ફેરવતા આવશે તમારી યાદ!
જ્યાં છે Lecturs માં આપેલું Knowledge અને Comments બે-ચાર,
એવા Mastifull Lectures ને બહું Miss કરશે કવિરાજ !
જ્યાં હાથી સર ના Topic Divert Lecture થી થતી Good Morning અમારી,
ભાવેશ સર , MIS ના એકાદ ગોઠવો ને Class !
ઉર્વશી Mam એ શીખવી દીધું Children ને HR,
એવા Mastifull Lectures ને બહું Miss કરશે કવિરાજ !
કનિષ્ક સર ના Innovative Ideas અને Marketing હજુ છે યાદ !
Friends , હેતલ Mam આપશે Assignment ,રહેજો તૈયાર !
By The Way શાહીન Mam , What Is tax Slab કહી દો ને આજ !
એવા Mastifull Lectures ને બહું Miss કરશે કવિરાજ !
બહુ ઓછા બંક કર્યા છે રૂપલ mam ના class ,
શીતલ Mam એ Lectures સાથે સંભાળ્યું Hostel નું Charge ,
પંકજ સર નું Retailingરહ્યું બહુ યાદગાર,
Miss કરીશું એ Mastifull Lectures જે બની ગયા છે એક યાદ...!
nice.
ReplyDeleteArebhai.... su vat 6.... Bahuj saras... ho....
ReplyDelete